આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

લોકોમાં કોરોના મહામારી અંગે જાગૃત થાય અને લોકડાઉન તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે વિસનગર પાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે. લોકો અવનવા કારણો લઇને રસ્તાઓ ઉપર દેખાતા જોવા મળે છે. જેમાં પોલીસને કારણો બતાવી પોલીસને નહિ પોતાના પરિવારેને છેતરી રહ્યા છે. વિસનગર પાલિકા દ્વારા લોકો રસ્તા ઉપર નીકળે ત્યારે રસ્તા ઉપર ચિત્રો દોરી કોરોના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં પાલિકા દ્વારા વિસનગરના રસ્તાઓ ઉપર કોરોના વાયરસ, કોરોના એટલે કોઇ રોડ ઉપર ના નીકળે અને કોરોનાથી બચવા ઘરમાં રહો સુરક્ષિત રહો જેવા જનજાગૃતિના ચિત્રો દોરીને લોકોને સમજાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code