આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસની કડક સુચનાને લઇ વિસનગર પોલીસે બાતમીને આધારે ઠાકોર સંજય ધનજીભાઇ,રહે.કાણોદર,તા. પાલનપુરને વલાસણા-સીપોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતની સ્કોર્પિયો ગાડી નંબર G.J.02.AP.8399ની સાથે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ-19 ,કુલ રૂ.7011,બિયર ટીન નંગ-24, કુલ રૂ.2400, રોકડ રકમ 450, મોબાઇલ ફોન કિંમત 4500 અને સ્કોર્પિયો ગાડી કિં. 300000/- મળી કુલ 3,14,361ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી માટે વડનગર પોલીસને સોપેંલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code