વિસનગર પોલીસે વિદેશી દારૂ સહિત 3.14 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો
અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસની કડક સુચનાને લઇ વિસનગર પોલીસે બાતમીને આધારે ઠાકોર સંજય ધનજીભાઇ,રહે.કાણોદર,તા. પાલનપુરને વલાસણા-સીપોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતની સ્કોર્પિયો ગાડી નંબર G.J.02.AP.8399ની સાથે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ-19 ,કુલ રૂ.7011,બિયર ટીન નંગ-24, કુલ રૂ.2400, રોકડ રકમ 450, મોબાઇલ ફોન કિંમત 4500 અને
Feb 12, 2019, 14:07 IST

અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસની કડક સુચનાને લઇ વિસનગર પોલીસે બાતમીને આધારે ઠાકોર સંજય ધનજીભાઇ,રહે.કાણોદર,તા. પાલનપુરને વલાસણા-સીપોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતની સ્કોર્પિયો ગાડી નંબર G.J.02.AP.8399ની સાથે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ-19 ,કુલ રૂ.7011,બિયર ટીન નંગ-24, કુલ રૂ.2400, રોકડ રકમ 450, મોબાઇલ ફોન કિંમત 4500 અને સ્કોર્પિયો ગાડી કિં. 300000/- મળી કુલ 3,14,361ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી માટે વડનગર પોલીસને સોપેંલ છે.