આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

હિમંત વિદ્યાનગર સ્થિત સંચાલિત અમર જ્યોત એત્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભરતભાઈ કાનાબારે સ્વામી વિવેકાનંદ, યુવા વિષય પર રસપ્રદ અને આજની યુવાપેઢી માટે વિકાનંદજીની સાર્થકતા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

27 Oct 2020, 4:28 AM (GMT)

COVID-19 Global Stats

43,777,133 Total Cases
1,164,515 Death Cases
32,182,111 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code