રેવાબા બીએડ કોલેજમાં વિવેકાનંદ જયંતી ઊજવાઇ

અટલ સમાચાર, મહેસાણા રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ, મહેસાણાના વિદ્યાર્થીઓએ વિવેકાનંદ જન્મ જયંતીની ઊજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. પ્રા.ડૉ. અર્ચનાબેન બારોટે વિવેકાનંદના જીવન ઉપર પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. તાલીમાર્થીઓએ જીવનપ્રસંગો આધારિત નાટ્ય રજૂ કર્યા હતા. પ્રિન્સીપાલ ડૉ.વી.વી.ચૌધરીએ બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
 
રેવાબા બીએડ કોલેજમાં વિવેકાનંદ જયંતી ઊજવાઇ

અટલ સમાચાર, મહેસાણા

રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ, મહેસાણાના વિદ્યાર્થીઓએ વિવેકાનંદ જન્મ જયંતીની ઊજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. પ્રા.ડૉ. અર્ચનાબેન બારોટે વિવેકાનંદના જીવન ઉપર પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. તાલીમાર્થીઓએ જીવનપ્રસંગો આધારિત નાટ્ય રજૂ કર્યા હતા. પ્રિન્સીપાલ ડૉ.વી.વી.ચૌધરીએ બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.