વડાલી: શરમજનક ઘટના, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

અટલ સમાચાર, વડાલી વડાલી તાલુકાના દોત્રોલી ગામે એક સગીર વયની બાળકી સાથે એક શખ્સ દ્વારા આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સગીરવયની બાળકી દ્વારા બુમાબૂમ કરાતા યુવક દ્વારા માથાના ભાગે લાકડીના ઘા મારી નાસી છૂટ્યો. બાળકીની માતા દ્વારા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ.
 
વડાલી: શરમજનક ઘટના, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

અટલ સમાચાર, વડાલી

વડાલી તાલુકાના દોત્રોલી ગામે એક સગીર વયની બાળકી સાથે એક શખ્સ દ્વારા આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સગીરવયની બાળકી દ્વારા બુમાબૂમ કરાતા યુવક દ્વારા માથાના ભાગે લાકડીના ઘા મારી નાસી છૂટ્યો. બાળકીની માતા દ્વારા વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ.