વર્ધમાન સ્કૂલના બાળકોના ઇન્ટરેક્ટ કલબ દ્વારા યોજાયી સેઇફ ઉત્તરાયણ ચિત્ર સ્પર્ધા

અટલ સમાચાર, મહેસાણા વર્ધમાન સ્કૂલના બાળકોના ઇન્ટરેક્ટ કલબ દ્વારા યોજાયેલી સેઇફ ઉત્તરાયણ ચિત્ર સ્પર્ધામાં 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા.17 જાહેરમાર્ગ ઉપરથી દોરીના ગુછલા, ટુકડા લેવાનું કામ પણ આ ક્લબ કરશે. શાળાના પ્રિ.ડી.કે.દેસાઈ.એ કાર્યક્રમને સરાહનીય ગણાવ્યો હતો. શાળાના અધ્યાપક વનરાજ ચાવડાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
 
વર્ધમાન સ્કૂલના બાળકોના ઇન્ટરેક્ટ કલબ દ્વારા યોજાયી સેઇફ ઉત્તરાયણ ચિત્ર સ્પર્ધા

અટલ સમાચાર, મહેસાણા

વર્ધમાન સ્કૂલના બાળકોના ઇન્ટરેક્ટ કલબ દ્વારા યોજાયેલી સેઇફ ઉત્તરાયણ ચિત્ર સ્પર્ધામાં 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તા.17 જાહેરમાર્ગ ઉપરથી દોરીના ગુછલા, ટુકડા લેવાનું કામ પણ આ ક્લબ કરશે. શાળાના પ્રિ.ડી.કે.દેસાઈ.એ કાર્યક્રમને સરાહનીય ગણાવ્યો હતો. શાળાના અધ્યાપક વનરાજ ચાવડાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.