વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગે કરી રાજ્યમાં આજથી 3 દિવસ હળવા વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી હતી. હવે ફરી 20મી સપ્ટેમ્બર બાદ ફરી સુરત, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં આજથી ત્રણ દિવસ હળવા વરસાદની પણ આગાહી
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગે કરી રાજ્યમાં આજથી 3 દિવસ હળવા વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી હતી. હવે ફરી 20મી સપ્ટેમ્બર બાદ ફરી સુરત, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં આજથી ત્રણ દિવસ હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગે કરી રાજ્યમાં આજથી 3 દિવસ હળવા વરસાદની આગાહી
જાહેરાત

ગુરૂવારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હવે ફરીથી ૨૦મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુરુવારે ફક્ત સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.