ભારતીયોના ત્રાસથી UK પરેશાનીમાં, કેમ આપી ચેતવણી ગુજરાતીઓને જે રહે છે વિદેશોમાં

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વના મોટાભાગના દેશોમાં આપને ભારતીયો અને ગુજરાતી ઓ જોવા મળી જ જાય છે. જોકે આપ બધા જાણતા હશો કે United Kingdomમાં તો ગુજરાતીઓનો એક અલગ જ શહેર છે. પરંતુ ગુજરાતીઓ એટલે પાન મસાલા વગર તો ચાલેજ નહી તે એમની આદત છે જોકે બધા જણે પણ છે. ભારતમાં લોકોને પાન-મસાલા ખાઈને જ્યા ત્યા
 
ભારતીયોના ત્રાસથી UK પરેશાનીમાં, કેમ આપી ચેતવણી ગુજરાતીઓને જે રહે છે વિદેશોમાં

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વના મોટાભાગના દેશોમાં આપને ભારતીયો અને ગુજરાતી ઓ જોવા મળી જ જાય છે. જોકે આપ બધા જાણતા હશો કે United Kingdomમાં તો ગુજરાતીઓનો એક અલગ જ શહેર છે. પરંતુ ગુજરાતીઓ એટલે પાન મસાલા વગર તો ચાલેજ નહી તે એમની આદત છે જોકે બધા જણે પણ છે. ભારતમાં લોકોને પાન-મસાલા ખાઈને જ્યા ત્યા થુકવાની આદત છે કેમ કે ભારતમાં તો આ સામાન્ય બાબત ગણાય છે. ગુજરાતીઓની આદત વિદેશમાં ગયા પછી પણ બદલાતી નથી જેથી વિદેશી લોકો હેરાન થઈ ગયા છે.

ભારતીયોના ત્રાસથી UK પરેશાનીમાં, કેમ આપી ચેતવણી ગુજરાતીઓને જે રહે છે વિદેશોમાં
file photo

બ્રિટનમાં ભારતીયોની પાન-મસાલા ખાઈને થુંકવાની આદતથી રોષે ભરાયેલ ઘણા શહેરોમાં ભારતીઓને દંડ અને સજા ફટકારવાની શરૂ કરી છે. અહીં પણ ગુજરાતીઓની પાન-મસાલા ખાઈને થુંકવાની આદતથી તેઓ એટલા ગુસ્સે છે કે હવે તો તે લોકોએ અંગ્રેજીની ભાષાને બદલે હવે તે ગુજરાતી ભાષામાં સાઈન બોર્ડ લગાવવા પડી રહ્યા છે. યુકેના લાઈસેસ્ટરશાયર શહેરમાં બેલ્ગ્રેવ રોડ અને મેલ્ટન રોડ પર મોટાભાગના ભારતીય સમુદાયના લોકો રહે છે. અહીં ગુજરાતી સાઈન બોર્ડની તસવીર હાલ વાઈરલ થઈ રહી છે. આ સાઈન બોર્ડમાં લખ્યું છે, પાન ખાઈને સ્ટ્રીટમાં થૂંકવું એ આરોગ્ય માટે નુકસાનકારક અને અસામાજીક છે, આપને દંડ થઈ શકે છે. 150 પાઉન્ડ એટલે ભારતના (લગભગ ૧૩,૦૦૦ રૂપિયા) થાય. આ ફોટોમાં નીચે લાઈસિસ્ટરશાયર પોલીસ અને લેસિસ્ટર શહેર કાઉન્સિલ લખેલું છે.