વિજેતા@મોડાસા: ગુજરાત અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં વૈદીશ પટેલે બાજી મારી

અટલ સમાચાર, મોડાસા ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં ૨૦૦થી વધુ સ્પર્ધકોએ ગુજરાતમાંથી ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે રેપિડ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા શહેરીજનો અને જીલ્લાના પ્રજાજનોએ
 
વિજેતા@મોડાસા: ગુજરાત અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં વૈદીશ પટેલે બાજી મારી

અટલ સમાચાર, મોડાસા

ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં ૨૦૦થી વધુ સ્પર્ધકોએ ગુજરાતમાંથી ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે રેપિડ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા શહેરીજનો અને જીલ્લાના પ્રજાજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

વિજેતા@મોડાસા: ગુજરાત અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં વૈદીશ પટેલે બાજી મારી