આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

શિયાળામાં ઘણાં પ્રકારના ફળ અને શાકભાજી આવતી હોય છે. ત્યારે ઘણાં હોટ અને સ્પાઇસી ફૂડથી વજન વધવાનો પણ ખતરો રહે છે. જો કે શિયાળામાં કેટલીક એવી શાકભાજી પણ આવે છે જેથી તમારી ચરબી સરળતાથી ઘટી શકે છે. અહીંયા એવા કેટલાક શાકભાજી અને ફળ છે જેને તમે તમારા ડાઇટમાં સામેલ કરીને મોટાપાને સરળતાથી ઘટાડી શકો છો.
શિયાળાની ઋતુમાં ગાજર સ્વાસસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગાજરને કાચું અથવા સલાડના રૂપમાં પણ ખાઇ શકો છો.જામફળમાં પણ ફાઇબર્સ અને પ્રોટીન હોય છે. તેની સાથે આ ડાઇજેશનને પણ યોગ્ય રાખે છે. કાચા જામફળમાં શુગર પણ ખૂબ ઓછું હોય છે ભૂખ લાગવા પર તમે હેવી ફૂડની જગ્યા પર જામફળ ખાઇ શકો છો.

28 Sep 2020, 11:57 AM (GMT)

COVID-19 Global Stats

33,527,374 Total Cases
1,005,684 Death Cases
24,856,208 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code