વિશ્વ કેન્સર દિવસની સિધ્ધપુર કેન્સર હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઇ
અટલ સમાચાર,સિધ્ધપુર વિશ્વ કેન્સર દિવસ સમગ્ર દેશમાં કેન્સર રોગ ભયાનક રીતે આગળ વધી રહ્યો છે. વિવિધ પ્રકારના કેન્સર રોગ માણસની મહા મુલી જિંદગીને ભરખી રહયો છે.આ બાબતે ૪ ફેબ્રુઆરી એટલે કેન્સર દિવસની સિદ્ધપુર કેન્સર હોસ્પિટલથી કેન્સર રોગથી જાગૃતિ મેળવવા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડો.જયનારાયણ વ્યાસે ગુજરાત રાજ્ય જીઆઈડીસીના
Feb 4, 2019, 12:07 IST

અટલ સમાચાર,સિધ્ધપુર
વિશ્વ કેન્સર દિવસ સમગ્ર દેશમાં કેન્સર રોગ ભયાનક રીતે આગળ વધી રહ્યો છે. વિવિધ પ્રકારના કેન્સર રોગ માણસની મહા મુલી જિંદગીને ભરખી રહયો છે.આ બાબતે ૪ ફેબ્રુઆરી એટલે કેન્સર દિવસની સિદ્ધપુર કેન્સર હોસ્પિટલથી કેન્સર રોગથી જાગૃતિ મેળવવા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડો.જયનારાયણ વ્યાસે ગુજરાત રાજ્ય જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
આ રેલીને સહયોગ કરવા વિવિધ સંસ્થાઓના આગેવાનો હોદ્દેદારો સામાજિક આગેવાનો તેમજ વ્યાપારી મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતી રહી હતી.