તમે શરીર ફીટ રાખવા માંગો છો તો મહેસાણામાં નિઃશુલ્ક યોગ શિબિર આ જગ્યાએ યોજાશે

ચાલો તાલુકા કી આૈર કાર્યક્રમ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ, મહેસાણા તાલુકા અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ મહેસાણા જિલ્લા દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર તા.19 થી 23 ડિસેમ્બર સવારે 5ઃ30 થી 7ઃ00 કલાક દરમિયાન મહેસાણાના ગુડલક પાર્ટીપ્લોટ, રાધનપુર રોડ મહેસાણા ખાતે યોજાનાર છે. આ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય પ્રભારી શીશપાલ તેમજ મુખ્ય યોગ શિક્ષક જિલ્લા સંગઠન મંત્રી અજીતકુમાર
 
તમે શરીર ફીટ રાખવા માંગો છો તો મહેસાણામાં નિઃશુલ્ક યોગ શિબિર આ જગ્યાએ યોજાશે

ચાલો તાલુકા કી આૈર કાર્યક્રમ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ, મહેસાણા તાલુકા અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ મહેસાણા જિલ્લા દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર તા.19 થી 23  ડિસેમ્બર સવારે 5ઃ30 થી 7ઃ00 કલાક  દરમિયાન મહેસાણાના ગુડલક પાર્ટીપ્લોટ, રાધનપુર રોડ મહેસાણા ખાતે યોજાનાર છે.

આ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય પ્રભારી શીશપાલ તેમજ મુખ્ય યોગ શિક્ષક જિલ્લા સંગઠન મંત્રી અજીતકુમાર કરશે.