કંચનપુરા ગામે NSSની સાત દિવસીય શિબિરનું ઉદઘાટન
અટલ સમાચાર,શંખેશ્વર એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ,શંખેશ્વર અને HNGUના સંયુકત ઉપકમે જનજાગૃતિ, ગ્રામ સ્વચ્છતા, આરોગ્ય અને યુવાવિકાસ શિબિરનો ઉદધાટન સમારોહ યોજાયો હતો. સમારોહમાં ઉદધાટક તરીકે ઉત્પલભાઇ શાહે ઉપસ્થિત રહીને સ્વંયસેવકોને ઇનામો અપી પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ. આ કાર્યકમમાં ૧૦૦ ઉપરાંત સ્વંયસેવક ભાઇ-બહેનો તથા ગામના ઉપસરપંચ રામસીભાઇ અને પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Dec 28, 2018, 16:14 IST

અટલ સમાચાર,શંખેશ્વર
એન.એમ.શાહ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ,શંખેશ્વર અને HNGUના સંયુકત ઉપકમે જનજાગૃતિ, ગ્રામ સ્વચ્છતા, આરોગ્ય અને યુવાવિકાસ શિબિરનો ઉદધાટન સમારોહ યોજાયો હતો. સમારોહમાં ઉદધાટક તરીકે ઉત્પલભાઇ શાહે ઉપસ્થિત રહીને સ્વંયસેવકોને ઇનામો અપી પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ. આ કાર્યકમમાં ૧૦૦ ઉપરાંત સ્વંયસેવક ભાઇ-બહેનો તથા ગામના ઉપસરપંચ રામસીભાઇ અને પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. સ્વંકસેવકો એ સાત દિવસિય કંચનપુરા ગામમાં રહી સાક્ષરતા અભિયાન, સ્ત્રી ભ્રુણહત્યા નિવારણ, પર્યાવરણ જાળવણી, શેરી નાટકો, પશુ આરોગ્ય જાગૃતિ, કેશલેશ ટાન્ઝેકશન વગેરે વિષયો પર કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.