કાંકરેજ તાલુકાનું ગાૈરવ 100 મીટર દોડમાં ગોલ્ડન સિદ્ધી
અટલ સમાચાર, ભગવાન રાયગોર-કાંકરેજ રમત-ગમતક્ષેત્રે ગુજરાતના યુવાઓ તાજેતરના સમયમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે. ત્યારે મૂળ કંબોઈ ગામના વનરાજસિંહ સોલંકીએ તાજેતરમાં યોજાયેલ ઈન્ડીયન આર્મી પેરા કમાન્ડોમાં 100 કીલોમીટરની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમસ્ત ગામ, સમાજ તેમજ કાંકરેજ તાલુકાનું ગાૈરવ વધારેલ છે. દોડવીર જવાને ગોલ્ડ મેડલની સિદ્ધી મેળવતા પંથકવાસીઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો
Dec 23, 2018, 23:07 IST
અટલ સમાચાર, ભગવાન રાયગોર-કાંકરેજ
રમત-ગમતક્ષેત્રે ગુજરાતના યુવાઓ તાજેતરના સમયમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે. ત્યારે મૂળ કંબોઈ ગામના વનરાજસિંહ સોલંકીએ તાજેતરમાં યોજાયેલ ઈન્ડીયન આર્મી પેરા કમાન્ડોમાં 100 કીલોમીટરની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમસ્ત ગામ, સમાજ તેમજ કાંકરેજ તાલુકાનું ગાૈરવ વધારેલ છે.
દોડવીર જવાને ગોલ્ડ મેડલની સિદ્ધી મેળવતા પંથકવાસીઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.માં 100 km રેશ માં ગોલ્ડ મેડલ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હિન્દ