કોંગ્રેસ પાર્ટી દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કારોબારીની મિટીંગ યોજાઈ
બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા કારોબારીની મિટીંગ યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, કાંકરેજ તાલુકા સમિતિના પ્રમુખ હેમુભાઈ જોષી, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ પ્રમુખ ભુપતજી મકવાણા, નાગજીજી નેકારીયા, પૂરણસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.
Dec 10, 2018, 21:39 IST