વડગામના મેતા ગામના નવિન સરપંચએ ચાર્જ સંભાળ્યો
અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકા મેતા ગ્રામ પંચાયતના સરપંચ માટેની તાજેતરમાં જ પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં સરપંચ પદે યોગેન્દ્રકુમાર સોલંકીનો વિજય થવા પામ્યો હતો. સરપંચ પદે ચુટાઇ આવેલા યોગેન્દ્ર કુમાર સોલંકીએ બ.કા જીલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેનાની ઉપસ્થિતમાં મેતા ગ્રામ પંચાયત માં સરપંચનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જેમાં ઉપસરપંચ અફજલભાઇ પઠેલ, મેતા ગ્રામ પંચાયત સદસ્યઓ
Feb 4, 2019, 16:03 IST
અટલ સમાચાર,વડગામ
વડગામ તાલુકા મેતા ગ્રામ પંચાયતના સરપંચ માટેની તાજેતરમાં જ પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં સરપંચ પદે યોગેન્દ્રકુમાર સોલંકીનો વિજય થવા પામ્યો હતો. સરપંચ પદે ચુટાઇ આવેલા યોગેન્દ્ર કુમાર સોલંકીએ બ.કા જીલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેનાની ઉપસ્થિતમાં મેતા ગ્રામ પંચાયત માં સરપંચનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જેમાં ઉપસરપંચ અફજલભાઇ પઠેલ, મેતા ગ્રામ પંચાયત સદસ્યઓ તેમજ કાનજીભાઇ પરમાર, રમેશભાઈ સોની, યુનુસ પાટીલ, તલાટી આશિષ ચૌધરી સહીતનાએ હાજર રહીને પેટા ચુટણીમાં ચૂંટાઇ આવેલા નવિન સરપંચને શુભકામનાઓ પાઠવી હતી.