સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરાનું ગૌરવ

અટલ સમાચાર, પાટણ સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા (વામૈયા) પ્રા.શાળાની વિદ્યાર્થિનીએ એન.એમ.એમ.એસ પરીક્ષા ઉત્તીર્ણ થતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અઘાર ક્લસ્ટરની લક્ષ્મીપુરા (વામૈયા) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઠાકોર કોમલબેન સોવનજી નેશનલ મીન્સ કમ મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ આ તબક્કે શાળાના આચાર્ય જીકેનભાઈ
 
સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરાનું ગૌરવ

અટલ સમાચાર, પાટણ

સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા (વામૈયા) પ્રા.શાળાની વિદ્યાર્થિનીએ એન.એમ.એમ.એસ પરીક્ષા ઉત્તીર્ણ થતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અઘાર ક્લસ્ટરની લક્ષ્મીપુરા (વામૈયા) પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઠાકોર કોમલબેન સોવનજી નેશનલ મીન્સ કમ મેરીટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ આ તબક્કે શાળાના આચાર્ય જીકેનભાઈ ધરાણી, સ્ટાફ પરિવાર, વર્ગ શિક્ષક ચંદ્રકાંતભાઈ શ્રીમાળી, એસ.એમ.સી અને સફળતા મેળવનાર વિદ્યાર્થિનીને શુભેચ્છા આપવામાં આવી હતી.