13 ફેબ્રુ.વિશ્વ રેડિયો દિવસઃ રેડિયાવાળી વ્યક્તિ ત્યારે મોભેદાર ગણાતી
અટલ સમાચાર, ડેસ્ક 13 ફેબ્રુઆરીન વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે ઉજવણી કરાય છે.એક સમય એવો હતો કે ગામમાં જેની જોડે રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. સવારે 8 થી 9 ઓલ ઈન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઈશી ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. સાંજે
Feb 13, 2019, 13:15 IST

અટલ સમાચાર, ડેસ્ક
13 ફેબ્રુઆરીન વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે ઉજવણી કરાય છે.એક સમય એવો હતો કે ગામમાં જેની જોડે રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. સવારે 8 થી 9 ઓલ ઈન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઈશી ગીતો આજે પણ કાનમાં ગુંજે છે. સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળતા જોવા મળતા. ક્રિકેટ રશીકો પણ ટીવીઓ નતી ત્યારે રેડિયો પર ક્રિકેટની કોમેન્ટ્રી સાભળતા હતા.