અકસ્માત@ગુજરાતઃ કાર પલટી મારી જતા 2ના મોત, 3 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં બનતી અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. અને 2019ની છેલ્લી રાત તો બધા નવા વર્ષને વિદાય કરી નવા વર્ષને આવકરવા મશગુલ હોય છે. મોરબીના વાકાનેર ના લુણસરિયા નજીક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા હતા. તેમજ ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં
 
અકસ્માત@ગુજરાતઃ કાર પલટી મારી જતા 2ના મોત, 3 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં બનતી અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. અને 2019ની છેલ્લી રાત તો બધા નવા વર્ષને વિદાય કરી નવા વર્ષને આવકરવા મશગુલ હોય છે. મોરબીના વાકાનેર ના લુણસરિયા નજીક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યકિતના મોત નીપજ્યા હતા.

તેમજ ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મળતી વિગત મુજબ વાકાનેરના લુણસરિયા નજીકથી જીજે 1 કેસી 7525 નંબર ની કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ચાલક કાબુ ગુમાવતા લગભગ 5 વખત જેટલી પલટી મારી હતી. કારમાં 5 લોકો હતા જેમાંથી 2 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ગંંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.