ચેમ્પિયનઃ એજેક્ષ ક્લબ 5-3ના સ્કોરથી ક્વાર્ટર ફાઇનલ લીડ કરી

અટલ સમાચાર, ડેસ્ક ફૂટબોલની સ્ટાર ટીમ રિયલ મેડ્રિડ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર વખત યૂરોપિયન ચેમ્પિયન બની હતી. પરંતુ આ વખતે તેને પોતાના હોમગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બહાર ઘકેલાઇ હતી. આ ક્લબ રિયલ મેડ્રિડને 1380 કરોડ રૂપિયાની બ્રાન્ડવેલ્યૂ વાળી એજેક્ષ ક્લબ 5-3 સ્કોરથી જીત્યો હતો. અને
 
ચેમ્પિયનઃ એજેક્ષ ક્લબ 5-3ના સ્કોરથી ક્વાર્ટર ફાઇનલ લીડ કરી

અટલ સમાચાર, ડેસ્ક

ફૂટબોલની સ્ટાર ટીમ રિયલ મેડ્રિડ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર વખત યૂરોપિયન ચેમ્પિયન બની હતી. પરંતુ આ વખતે તેને પોતાના હોમગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બહાર ઘકેલાઇ હતી. આ ક્લબ રિયલ મેડ્રિડને 1380 કરોડ રૂપિયાની બ્રાન્ડવેલ્યૂ વાળી એજેક્ષ ક્લબ 5-3 સ્કોરથી જીત્યો હતો. અને તેમને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. એજેક્ષ તરફથી હાકિમ જિયેજે સાતમી, ડેવિડ નેરેસે 18મી, ડુસાન તેડિચે 62મી અને લાસે શોને 72મી મિનિટે ગોલ કર્યો હતો. એજેક્ષની ટીમ 1996-97 પછી પહેલી વખત લીગની ક્વૉટર ફાઇનલમાં પહોંચી છે. અને રિયલ મેડ્રિડએ પોતાના હોમગ્રાઉન્ડ પર સરમજનક પોતાની હાર માની હતી.