આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
    ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવતા ભારતીય ક્રિકેટરની ફેન ફોલોઈંગ લાખો-કરોડોમાં છે. આખી દુનિયામાં દેશના નામ રોશન કરી રહ્યા છે. ક્રિકેટરના કમાલ તમને ક્રિકેટ મેદાન પર તો ખૂબ જોયું હશે. આ ક્રિકેટર્સ કરોડો રૂપિયાના માલિક છે. મેચ રમતા પર તેને સારી કીમત મળે છે. પણ શું તમે જાણો છો કે તમારી પ્રિય આ કરોડપતિ ક્રિકેટર્સ અભ્યાસમાં કેટલા ભણેલા છે. કદાચ નહી જાણોપ છો તો આવો અમે જણાવીએ કે કયાં ક્રિકેટરએ કેટલો અભ્યાસ કર્યું છે.
    વિરાટ કોહલી- ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સફળતા કોઈથી છિપાઈ નથી. ટીમ ઈંડિયાના આ કેપ્ટન વિશે તમને જણાવીએ કે કોહલી ક્યારે કૉલેજ નથી
ગયા. એ માત્ર 12મા ઘોરણ પાસ છે. કોહલી તેમના શાળામાં એક સરસ બેટસમેન રીતે મશહૂર હતા.
   મહેન્દ્ર સિંહ ધોની- ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીથી 12મા ધોરણના અભ્યાસ કર્યા. ત્યારબાદ તેને ક્રિકેટ રમવું ચાલૂ રાખતા કામર્સમાં ડિગ્રી હાસેલ કરી.
    રોહિત શર્મા- ક્રિકેટના મેદાન પર બૉલરના છ્ક્કા છુડાવનાર રોહિત શર્માએ અભ્યાસમાં ડોબું છે. રોહિતએ 10મા પછી અભ્યાસ છોડી દીધું.
    યુવરાજ સિંહ- ભારતીય ટીમના સિક્સર કિંગ યુવરાજ સિંહનો નામ પણ ઓછા ભણેલા ખેલાડીઓની લિસ્ટમાં શામેલ છે. યુવી પણ 12મા સુધી ભણ્યા છે.
સુરેશ રૈના- ક્રિકેટના ત્રણે ફાર્મેંટમાં શતક લગાવતા પહેલા ભારતીય બેટસમેન સુરેશ રૈનાએ પણ માત્ર 10માં ધોરણ સુધી ભણેલા છે. ત્યારબાસએ ક્રિકેટમાં આટલા વ્યસ્ત થઈ ગયા કે આગળ અભ્યાસનો અવસર જ નહી મળ્યું .
શિખર ધવન- ભારતના તૂફાની બેટસમેન શિખર ધવન પણ અભ્યાસ પર વધારે ધ્યાન નહી આપ્યા. રમતના કારણે તેને 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યું છે.
હાર્દિક પંડયા- ભારતીય ટીમના ઑલરાઉંડર હાર્દિક પંડ્યા તો 9મા પણ પાસ નહી કરી શ્કયા છે. પંડયા 9માં ધોરણમાં ફેલ થયા પછી ક્રિકેટ પર ધ્યાન કેંદ્રિત કરવા માટે અભ્યાસ મૂકી દીધા હતા.
આજિંક્ય રહાણે- ભારતીય ટેસ્ત ટીમના ઉપ કપ્તાન આજિંક્સ રહાણે પણ 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યું છે.
23 Oct 2020, 10:46 AM (GMT)

COVID-19 Global Stats

42,068,274 Total Cases
1,143,807 Death Cases
31,216,331 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code