ઘટના@સુરત: પગારથી વંચિત આરોગ્ય કર્મીઓના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફીસ આગળ ધરણાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરતમાં પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. આજે વહેલી સવારથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. કોરોનાકાળ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતાં સુરત ખાતે સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે. અટલ સમાચાર
 
ઘટના@સુરત: પગારથી વંચિત આરોગ્ય કર્મીઓના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફીસ આગળ ધરણાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતમાં પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. આજે વહેલી સવારથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. કોરોનાકાળ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતાં સુરત ખાતે સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કોરોનાકાળ દરમ્યાન પોતાની સેવા નિષ્ઠા પૂર્વક આપી રહેલા કર્મચારીઓમાં છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા રોષ જોવા મળ્યો છે. સુરતમાં સિવિલ સુપ્રિન્ટેડન્ટની ઓફિસ બહાર પગારના મુદ્દે આરોગ્ય કર્મચારીઓનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના 800 કર્મચારીઓ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતા રોષે ભરાયાં છે.