આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનની બહાદુરી પર આખા દેશને ગર્વ છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે IAF પાયલટના અભિનંદનના નામી જર્સી જાહેર કરી છે.

મહત્વનુ છે કે, પાકિસ્તાનને તેના ઘરમાં ઘુસીને માત આપનાર ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઘણાં જ શાનથી પોતાના વતન પરત આવી ગયા છે. શુક્રવારે રાતે 9 વાગીને 21 મિનિટે અભિનંદને પોતાની ધરતી પર પગલું ભર્યું હતું. જેને લઇ શુક્રવારે જ ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ થઇ છે. આ જર્સીને પહેરીને ભારતીય ટીમ વર્લ્ડ કપ રમશે. આ દરમિયાન ભારતીય ટીમે અભિનંદનનાં નામની પણ જર્સી જાહેર કરી છે. જર્સીનો નંબર એક આપવામાં આવ્યો છે એટલે દરેક ખેલાડીઓથી ઉપર તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલે ભારતીય ટીમમાં કોઇપણ ખેલાડીને નંબર 1 નહીં આપવામાં આવે. કારણ કે તે અભિનંદનનાં નામ પર છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code