IPL-2019: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની ખરાબ હાર, પંત અને ધવનની શાનદાર બલેબાજી

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લિધો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સના અજિંક્ય રહાણેની શાનદાર બલેબાજી હોવા છતા રાજસ્થનનો દિલ્હી સામે પરાજય થયો હતા. પહેલા રાજસ્થાન અજિંક્ય રહાણે (*105) રન 63 બોલમાં બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસન ખાતુ ખોલ્યા વગર જ રન આઉટ થયા હતા રબાડા આઉટ કર્યા હતો, તો ત્યાર
 
IPL-2019: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની ખરાબ હાર, પંત અને ધવનની શાનદાર બલેબાજી

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લિધો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સના અજિંક્ય રહાણેની શાનદાર બલેબાજી હોવા છતા રાજસ્થનનો દિલ્હી સામે પરાજય થયો હતા.

પહેલા રાજસ્થાન
અજિંક્ય રહાણે (*105) રન 63 બોલમાં બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસન ખાતુ ખોલ્યા વગર જ રન આઉટ થયા હતા રબાડા આઉટ કર્યા હતો, તો ત્યાર બાદ સ્ટિવન સ્મિથએ (50) રન 32 બોલમાં મારી કેચ આઉટ થયા હતા અક્ષર પટેલના બોલથી ચકમો ખાઈ ગયા હતા, બેન સ્ટોક્સ (8) રન 8 બોલમાં તે પણ કેચ આઉટ થયા હતા ક્રિસ મોરિસના આક્રરા પ્રહારથી વીકેટય ગુમાવી હતી, એશ્ટોન ટર્નર ખાતુ ખોલ્યા વગર જ તેઓ ઇશાંત શર્માના બોલને જાણીના સક્યા અને તેઓ પવેલીય પછ્યા ફર્યા હતા, સ્ટુઅર્ટ બિન્ની (19) રન 13 બોલમાં માર્યા હતા જ્યારે રબાડાના આક્રરા બોલથી આઉટ થયા હતા અને અતે લાસ્ટ વિકેટ રિયાન પરાગએ રબાડાના છેલ્લા બોલે પોતે બોલને સમજીના સક્યા અને વિકેટ ગુમાવિ હતી.

IPL-2019: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની ખરાબ હાર, પંત અને ધવનની શાનદાર બલેબાજી
file photo

બીજી બેટિંગ જોતા
પૃથ્વી શો (42) રન 39 બોલમાં બનાવી શ્રેયસ ગોપાલના બોલના શિકાર બન્યા હતા, શિખર ધવન (54) રન 27 બોલમાં તેમની અડધ સદી બાદ તે પણ શ્રેયસ ગોપાલના બોલના શિકાર બન્યા, શ્રેયસ ઐયર (4) રન 5 બોલમાં રિયાન પરાગનો શિકાર બન્યા હતા, રિષભ પંત (78*) રન 36 બોલમાં પોતાની ટિમને જીત અપાવી તેવો અણનમ રહ્યા હતા, રુધરફોર્ડ (11) રન 5 બોલમાં બનાવી ધવલ કુલકર્ણીના શિકાર બન્યા હતા અને અન્તે કોલીન ઇન્ગ્રામ (3) રન 5 બોલમાં બનાવી નોટ આઉટ રહ્યા હતા. જવાબમાં દિલ્હી 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ રાજસ્થાન સામે વિજય મેળવી લીધો હતો. જ્યારે દિલ્હીની ટીમમાં સંદીપ લામિછાનેવા સ્થાને ક્રિસ મોરિસને સ્થાન મળ્યું છે.

Team Match Won Lost Tied NR Pts NRR
Delhi 11 7 4 0 0 14 +0.181
Chennai 10 7 3 0 0 14 +0.087
Mumbai 10 6 4 0 0 12 +0.357
Hyderabad 9 5 4 0 0 10 +0.737
Punjab 10 5 5 0 0 10 -0.044
Kolkata 10 4 6 0 0 8 -0.013
Rajasthan 10 3 7 0 0 6 -0.470
Bangalore 10 3 7 0 0 6 -0.836

 

દિલ્હી કેપિટલ્સ
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર, રિષભ પંત, કોલીન ઇન્ગ્રામ, અક્ષર પટેલ, રુધરફોર્ડ, ક્રિસ મોરિસ, અમિત મિશ્રા, કાગિસો રબાડા, ઇશાંત શર્મા.

રાજસ્થાન રોયલ્સ
અજિંક્ય રહાણે, સંજુ સેમસન, સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, રિયાન પરાગ, એશ્ટોન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ,
જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી.