IPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને વિજય

અટલ સમાચાર, ડેસ્ક સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 16 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. ધોની 17 બોલમાં 3 સિક્સર સાથે 29 રન બનાવી અણનમ રહ્યો
 
IPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને વિજય

અટલ સમાચાર, ડેસ્ક

સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 16 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. ધોની 17 બોલમાં 3 સિક્સર સાથે 29 રન બનાવી અણનમ રહ્યો હતો. પ્લેસિસે 37 બોલમાં 72 રન બનાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 16 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. ધોની 17 બોલમાં 3 સિક્સર સાથે 29 રન બનાવી અણનમ રહ્યો હતો. પ્લેસિસે 37 બોલમાં 72 રન બનાવ્યા હતા.

IPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને વિજય
જાહેરાત

ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા

પ્રથમ ઓવર – 5/0
બીજી ઓવર – 8/0
ત્રીજી ઓવર – 19/0
ચોથી ઓવર – 25/0
પાંચમી ઓવર – 36/0
છઠ્ઠી ઓવર – 53/0
સાતમી ઓવર – 57/1
આઠમી ઓવર – 64/2
નવમી ઓવર – 77/4
10મી ઓવર – 82/4
11મી ઓવર – 86/4
12મી ઓવર – 101/4
13મી ઓવર – 108/4
14મી ઓવર – 115/5
15મી ઓવર – 131/5
16મી ઓવર – 138/5
17મી ઓવર – 159/5
18મી ઓવર – 169/5
19મી ઓવર – 179/6
20મી ઓવર – 200/6

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
પ્રથમ ઓવર – 4/0
બીજી ઓવર – 7/0
જયસ્વાલ 6 રને ચાહરનો શિકાર બન્યો
ત્રીજી ઓવર – 17/1
ચોથી ઓવર – 26/1
પાંચમી ઓવર – 40/1
છઠ્ઠી ઓવર – 54/1
સાતમી ઓવર – 68/1
સંજુ સેમસનના 19 બોલમાં 1 ફોર અને 6 સિક્સર સાથે 50 રન
આઠમી ઓવર – 96/1
નવમી ઓવર – 100/1
10મી ઓવર – 119/1
11મી ઓવર – 129/1
સેમસન 32 બોલમાં 74 રને આઉટ. 1 ફોર, 9 સિક્સર ફટકારી
ડેવિડ મિલર 0 રને રનઆઉટ
12મી ઓવર – 134/3
13મી ઓવર – 137/3
14મી ઓવર – 149/3
ઉથપ્પા 5 રને આઉટ
15મી ઓવર – 154/4
16મી ઓવર – 166/4
17મી ઓવર – 173/6
18મી ઓવર – 177/6
સ્મિથ 47 બોલમાં 69 રન બનાવી આઉટ
19મી ઓવર – 186/7
20મી ઓવર – 216/7