શિયાળાની ઠંડીમાં મહેસાણા યોગશિબિરમાં લોકો ઉત્સાહથી જોડાઈ ગયા

અટલ સમાચાર,મહેસાણા પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા ગુડલક પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે પાંચ દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરની શરુઆત થઇ છે. જેમાં મહેસાણા શહેરની જનતાએ વહેલી સવારે ઉઠી ખુબ જ મોટી ઘણી સંખ્યામાં યોગ, કસરત અને આસનો કર્યા હતા. પ્રથમ દિવસે 500થી વધુ લોકોએ શિબિરનો લાભ લીઘો હતો. યોગ શિબિરનું સંચાલન
 
શિયાળાની ઠંડીમાં મહેસાણા યોગશિબિરમાં લોકો ઉત્સાહથી જોડાઈ ગયા

અટલ સમાચાર,મહેસાણા

પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા ગુડલક પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે પાંચ દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરની શરુઆત થઇ છે.શિયાળાની ઠંડીમાં મહેસાણા યોગશિબિરમાં લોકો ઉત્સાહથી જોડાઈ ગયા

 

 

જેમાં મહેસાણા શહેરની જનતાએ વહેલી સવારે ઉઠી ખુબ જ મોટી ઘણી સંખ્યામાં યોગ, કસરત અને આસનો કર્યા હતા. પ્રથમ દિવસે 500થી વધુ લોકોએ  શિબિરનો લાભ લીઘો હતો. યોગ શિબિરનું સંચાલન અજિતભાઇ તથા ટીમે કર્યુ હતુ.