સ્પેશ્યલઃ 3જી માર્ચ વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, મહેસાણા વન્યપ્રાણીઓ તથા વૃક્ષ વનસ્પતિનાં સતત થઇ રહેલાં નિકંદન વચ્ચે અમુલા વન્ય જીવનને બચાવીને તેનાં સંરક્ષણ માટે વર્ષ 2015થી 3જી માર્ચના દિવસે વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રાણીએ પ્રત્યે જેટલો સ્નેહ જરૂરી છે એટલી જ જરૂરી છે તેમનાં પ્રત્યેની સહાનુભૂતિ અને સંવેદન. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
સ્પેશ્યલઃ 3જી માર્ચ વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવાય છે

અટલ સમાચાર, મહેસાણા

વન્યપ્રાણીઓ તથા વૃક્ષ વનસ્પતિનાં સતત થઇ રહેલાં નિકંદન વચ્ચે અમુલા વન્ય જીવનને બચાવીને તેનાં સંરક્ષણ માટે વર્ષ 2015થી 3જી માર્ચના દિવસે વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રાણીએ પ્રત્યે જેટલો સ્નેહ જરૂરી છે એટલી જ જરૂરી છે તેમનાં પ્રત્યેની સહાનુભૂતિ અને સંવેદન.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વન્યજીવોના સંરક્ષણ માટે આપણે જે એમની પાસેથી છીનવી રહ્યા છે એ એમને પાછા આપી એમનું રક્ષણ કરીએ અને પર્યાવરણને પણ ઉપયોગી બનીએ આમ આપણે વધુમાં વધુ વન્યજીવો માટે સંરક્ષણ હાથ ધરવું જોઇએ.