સ્પેશ્યલ@દિવસઃ આજે 9 ઓક્ટોમ્બર વિશ્વ ઉજવી રહ્યો છે ટપાલ દિવસ

અટલ સમાચાર, સહેસાણા યુનિવર્સલ પોસ્ટલ યુનિયન જેની સ્થાપના આજના દિવસે 9 ઓક્ટોમ્બર 1874નાં રોજ સ્વીઝરલેન્ડ ખાતે કરવામાં આવી હતી. તેની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસે ઉજવવામાં આવે છે. 1969માં જાપાનના ટોકીયો શહેરમાં યૂપીયૂ કોગ્રેસ દ્રારા 9 ઓક્ટોમ્બરને વિશ્વ ટપાલ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ભારતમાં 1766માં આ ટપાલ સેવા શરૂ કરાઇ હતી. જેની પહેલી પોસ્ટ ઓફિસ
 
સ્પેશ્યલ@દિવસઃ આજે 9 ઓક્ટોમ્બર વિશ્વ ઉજવી રહ્યો છે ટપાલ દિવસ

અટલ સમાચાર, સહેસાણા

યુનિવર્સલ પોસ્ટલ યુનિયન જેની સ્થાપના આજના  દિવસે 9 ઓક્ટોમ્બર 1874નાં રોજ સ્વીઝરલેન્ડ ખાતે કરવામાં આવી હતી. તેની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસે ઉજવવામાં આવે છે. 1969માં જાપાનના ટોકીયો શહેરમાં યૂપીયૂ કોગ્રેસ દ્રારા 9 ઓક્ટોમ્બરને વિશ્વ ટપાલ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ભારતમાં 1766માં આ ટપાલ સેવા શરૂ કરાઇ હતી. જેની પહેલી પોસ્ટ ઓફિસ 1774માં કોલક્તા ખાતે ચાલુ કરાઇ હતી.

સ્પેશ્યલ@દિવસઃ આજે 9 ઓક્ટોમ્બર વિશ્વ ઉજવી રહ્યો છે ટપાલ દિવસ
file photo

એક સમય એવો હતો કે જ્યારે લોકો ટપાલ લખીને લોકોના ખબર અંતર પૂછતાં જે આજની ટેક્નોલોજીનાં કારણે હવે લોકો સીધા મેઇલ, વહોટસેપ, વિડિઓ કોલિંગ ઉપર નર્ભર થઇ ગયાં છે.

સ્પેશ્યલ@દિવસઃ આજે 9 ઓક્ટોમ્બર વિશ્વ ઉજવી રહ્યો છે ટપાલ દિવસ
Advertise

ઉલ્લેખનીય છે કે સૌથી મોટો લોકશાહી દેશ ગણાતો ભારતમાં ટપાલોમાં ઉપયોગ થાય છે. ઇન્ટરનેટના જમાનામાં ઉપયોગીતા થોડેક અંશે ઘટી છે. પરંતુ ટપાલની કામગીરી વર્ચસ્વ યથાવત છે.