સ્પેશ્યલઃ આજે 21 માર્ચ, વિશ્વ કવિતા દિવસ, જાણો વધુ
અટલ સમાચાર, મહેસાણા દર વર્ષે 21 માર્ચનાં રોજ વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિતા, કવિ અને તેમની સર્જકતાને સન્માન મળે તે માટે 1999થી યુનેસ્કો દ્રારા 21 મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. હ્યદયમાં ઉઠતા તરંતો, લાગણી અને માનવીય સંવેદનાઓને શબ્દો વળે લયબધ્ધ રીતે રજુ કરવી તેને કવિતા કહેવામાં આવે
Mar 21, 2020, 13:33 IST

અટલ સમાચાર, મહેસાણા
દર વર્ષે 21 માર્ચનાં રોજ વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિતા, કવિ અને તેમની સર્જકતાને સન્માન મળે તે માટે 1999થી યુનેસ્કો દ્રારા 21 મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. હ્યદયમાં ઉઠતા તરંતો, લાગણી અને માનવીય સંવેદનાઓને શબ્દો વળે લયબધ્ધ રીતે રજુ કરવી તેને કવિતા કહેવામાં આવે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દુનિયાની સૌપ્રથમ કવિતા ઇ.સ પૂર્વ 2100 માં ઇંટ ઉપર લખવામાં આવી હતી. કવિતા એટલે પોએટ્રી અથવા તો પોએમ. આ શબ્દ 15 મી સદીના છે. જે ગ્રીક ભાષાના પોઇઓ શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. જેનો અર્થ થાય છે સર્જન કરવું. સૌ કવિ મિત્રોને અટલ સમાચાર તરફથી આજના દિવસની શુભેચ્છાઓ.