સ્પેશ્યલઃ આજે 3 જૂન વિશ્વ સાઇકલ દિવસ, જાણો ચલાવવાના ફાયદાઓ

અટલ સમાચાર, મહેસાણા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લી દ્રારા દર વર્ષે 2018થી 3 જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1950 પછીના સમયગાળામાં સાયકલને એક વાહન તરીકે ગણવામાં આવતું હતુ અને સાયકલ ચલાવવા માટે લાયન્સ લેવું પડતું હતું. કેરોલિન યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ દિવસ અડધો
 
સ્પેશ્યલઃ આજે 3 જૂન વિશ્વ સાઇકલ દિવસ, જાણો ચલાવવાના ફાયદાઓ

અટલ સમાચાર, મહેસાણા

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લી દ્રારા દર વર્ષે 2018થી 3 જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1950 પછીના સમયગાળામાં સાયકલને એક વાહન તરીકે ગણવામાં આવતું હતુ અને સાયકલ ચલાવવા માટે લાયન્સ લેવું પડતું હતું. કેરોલિન યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સપ્તાહમાં ઓછામાં ઓછા પાંચ દિવસ અડધો કલાક સાઇકલ ચલાવે છે તેમની બીમાર પડવાની શક્યતા  50 ટકા ઘટી જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાઇકલ ચલાવતી વખતે હ્યદયના ધબકારે વધી જાય છે. તેના લીધે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. તેના લીધે હ્યદયરોગના હુમલા જેવી સમસ્યા થતી નથી. હ્યદય સાથે સાથે જોડાયેલી અન્ય બીમારીઓનું નોંધપાત્ર રીતે ઘટાડે છે. એક સમય રસ્તા ઉપર ફરતી સાયકલ ગરીબોનું વાહન હતી જ્યારે હાલના સમયમાં અમીરો માટે જિમમાં કસરતનું સાધન બની ગઇ છે.