ખેલ દિવસઃ વડાપ્રધાન દ્રારા દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલમ્પિક સંઘ આઇ.ઓ.એ, એન.એસ.એફ, સરકારી અધિકારી તથા પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કરાઇ છે. આ અભિયાન
 
ખેલ દિવસઃ વડાપ્રધાન દ્રારા દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલમ્પિક સંઘ આઇ.ઓ.એ, એન.એસ.એફ, સરકારી અધિકારી તથા પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કરાઇ છે. આ અભિયાન હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીને 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે અને તેને પોતાના કોલેજ કે યુનિવર્સિટીના વેબસાઇટ પર અપલોડ કરવો પડશે.

ખેલ દિવસઃ વડાપ્રધાન દ્રારા દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત
file photo

રમત-ગમત તથા યુવા માહિલાઓ તરફથી જાહેર એક નિવેદન મુજબ, રાષ્ટ્રવ્યાપી આંદોલનથી શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરાશે, જેથી તેની શારીરિક ફિટનેસ અને કલ્યાણમાં સુધારો કરવામાં આવી શકે છે.

ખેલ દિવસઃ વડાપ્રધાન દ્રારા દિલ્હીમાં ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિય ભારતીય એથલેટિક્સ મહાસંઘ, અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ અને ભારતીય સાઇક્લિંગ મહાસંઘ જેવા રાષ્ટ્રીય મહાસંઘોના સભ્યોને તેમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજૂ આ સમિતિના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેમાં ખાનગી એકમોને પણ સામેલ કરવામાં આવ્યા છે.