આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે વધુ 9 કેસ નોંધાતા સુરત જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 543 પર પહોંચ્યો છે. વધુ બે મોત સાથે મૃત્યાંક 19 પર પહોંચ્યો છે.નવા નોંધાયેલા કેસમાં લિંબાયત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં વધુ નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ વોરિયર પણ સામેલ છે. જેમાં એક ખાનગી તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ અને પ્યૂન તેમજ લોકડાઉનમાં બંદોબસ્તની ડ્યૂટી બજાવી રહેલા વધુ બે એસઆરપી જવાન અને એક હોમગાર્ડનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code