સુરત: યુવાનો ઘરમાં ફસાયા, બિહારના પૂર્વ ડે.સીએમે સરકાર પાસે માંગી મદદ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાઇરસના લઈને સુરતમાં કાપડ ઉધોગ કામ કરતા બિહારના યુવાનો પાસે ખાવા પીવાનો સામન નથી અને સામાનની ખરીદી કરવા રૂપિયા નથી તયારે મુશ્કેલીમાં જીવી રહેલા 120 યુવાનોએ ગુજરાત સરકાર અને બિહાર સરકાર પાસે મદદ માંગી છે અને તેમને વતન જવાની વ્યવસ્થા કરીઆપવા રજૂઆત કરી છે. આ યુવાનોનું કહેવું છે કે ઘરમાં રાશન નથી,
 
સુરત: યુવાનો ઘરમાં ફસાયા, બિહારના પૂર્વ ડે.સીએમે સરકાર પાસે માંગી મદદ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાઇરસના લઈને સુરતમાં કાપડ ઉધોગ કામ કરતા બિહારના યુવાનો પાસે ખાવા પીવાનો સામન નથી અને સામાનની ખરીદી કરવા રૂપિયા નથી તયારે મુશ્કેલીમાં જીવી રહેલા 120 યુવાનોએ ગુજરાત સરકાર  અને બિહાર સરકાર પાસે મદદ માંગી છે અને તેમને વતન જવાની વ્યવસ્થા કરીઆપવા રજૂઆત કરી છે. આ યુવાનોનું કહેવું છે કે ઘરમાં રાશન નથી, રાશન ખરીદવાના પૈસા પણ નથી, વતનમાં જવા વાહન નથી આ સ્થિતિમાં તેઓ ભૂખ્યા તરસ્યા હોવાના કારણે મદદની અપીલ કરી છે.

કોરોના વાઇરસ લઈને ભારત માં 21 દિવસ લોકડાઉન આપવામા આવેલ છે ત્યારે ગુજરાત સુરત માં કાપડ માર્કેટ કામ કરતા બિહાર ના યુવાનો હાલત દિવસે ને દિવસે બગડી રહી છે કારણકે કોરોના વાઇરસ ને લઈને પહેલાં કાપડ માર્કેટ માત્ર 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામા આવી હતી જેને લઈને માલિકો દ્વારા 5 દિવસ ના ખર્ચ ના રૂપિયા આપવામાં આવ્યા હતા.

પણ કાપડ માર્કેટ ના બંધ થયાના ત્રીજા દિવસે મોદીજીએ 21 દિવસ લોકડાઉન જાહેરાત કરતા આ યુવાનો હાલત બગડી ગઈ હતી. કારણકે તેમની પાસે ખર્ચના 5 દિવસ રૂપિયા પુરા થવા આવિયા છે કોરોના ને લઈને માલિક પરિવાર સાથે વતન જતા રહ્યા છે જે દુકાન માથી રાશન એક મહિના ની ક્રેડિટ પર આવતું હતું તે દુકાન બંધ છે ત્યારે હવે આ યુવાનો પાસે નથી ખાવા પીવાનો સામાન કે નથી રૂપિયા.